આતંકવાદીઓ અને તેમના સમર્થકોને તેમની કલ્પના કરતાં પણ મોટી સજા મળશેઃ મોદીની વોર્નિંગ

આતંકવાદીઓ અને તેમના સમર્થકોને તેમની કલ્પના કરતાં પણ મોટી સજા મળશેઃ મોદીની વોર્નિંગ

આતંકવાદીઓ અને તેમના સમર્થકોને તેમની કલ્પના કરતાં પણ મોટી સજા મળશેઃ મોદીની વોર્નિંગ

Blog Article

કાશ્મીરમાં ત્રાસવાદી હુમલાના આશરે 48 કલાકમાં ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આકરી ચેતવણી આપી હતી કે આતંકવાદીઓ અને પહેલગામ હુમલાનું કાવતરું ઘડનારાઓને તેમની કલ્પના કરતાં પણ વધુ આકરી સજા મળશે. આતંકવાદીઓ અને તેમના સમર્થકોનો પીછો કરીને, તેમની શોધી કાઢવામાં આવશે અને સજા કરાશે. પહેલગામ આતંકવાદી હુમલામાં બે પાકિસ્તાનની બંદૂકધારીઓની ઓળખ થઈ છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનનું નામ લીધા વગર આ ચેતવણી આપી હતી.

Report this page